Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 328
________________ ૨૫૦ નવ-તત્વ-દીપિકા પરિણામ રેકાય, તેને ગુપ્તિ કહે છે. અહીં ગુન્ ધાતુ રક્ષા કરવાનો અર્થમાં છે. - પરીસહ-પરીષહ, પરીષહજય. મોક્ષમાર્ગમાંથી વિનિપાત ન થવા દેનારી તેમજ કર્મની નિર્જરાના કારણભૂત એવી સુધાદિ ઉપદ્રવે સહન કરવાની શક્તિને પરીષહ કહે છે ધો-યતિધર્મ. * મેક્ષ માટે યત્ન કરે તે યતિ કહેવાય છે. સાધુ, શ્રમણ, મુનિ, ભિક્ષુ એ તેના પર્યાય શબ્દો છે. યતિને ધર્મ, તે યતિધર્મ. - માવળા-ભાવના. જે ભવવૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર ભાવવામાં આવેવિચાāામાં આવે, તે ભાવના કહેવાય છે. અથવા જેના પુનઃ પુનઃ સ્મરણ વડે આત્મા મેલાભિમુખ થાય, તેને ભાવના સમજવાની છે. રિચારિત્ર. * * “રાત્તિ નિતિન ફરિ વારિત્રમ્ | જેના વડે અનિન્દ્રિત અર્થાત્ પ્રશસ્ત આચરણ થાય, તે ચારિત્ર કહેવાય.” અથવા “અષ્ટવિ-કર્મચરિત્ વા રાત્રિઆઠ પ્રકારના કર્મસંચયને ખાલી કરનાર હોવાથી તે ચારિત્ર કહેવાય છે.” vબ-પાંચ,

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334