________________
નવ-તત્વ-દીપિકા
વન–લેવું, ઉપલક્ષણથી મૂકવું. તાત્પર્ય કે વસ્ત્ર, પાત્ર વગેરે લેવા અને મૂકવાને લગતી જે સમિતિ, તે આદાનસમિતિ કે આદાન-નિક્ષેપસમિતિ. ઉત્તર-ઉચ્ચારસમિતિ, ઉત્સર્ગ સમિતિ,
અવાર-ઋાડે–પેશાબ ઉપલક્ષાણુથી કફ નાસિકાને -મેલ, અશુદ્ધ આહાર, વધેલે આહાર, નિરુપયોગી થયેલ ઉપકરણ વગેરે. તેને પરઠવવાને લગતી જે સમિતિ, તે ઉચાર કે ઉસસમિતિ. તેને પારિજાપનિકાસમિતિ પણ કહે છે. પરિષ્ઠાપન કરવું એટલે નિરુપયેગી થયેલ વસ્તુને વિધિસર પરઠવી દેવી-છેડી દેવી.
મળgી–મને ગુપ્તિ.
મનને સાવઘમાર્ગના વિચારથી રેકવું અને સભ્ય વિચારમાં પ્રવર્તાવવું, તે મને ગુપ્તિ કહેવાય. સમિતિ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિ નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ છે.
વચgરી-વચનગુપ્તિ.
સાવધ વચન ન બેલવું અને નિરવ વચન બોલવું, તે વચનગુપ્તિ કહેવાય.
જાગુત્તી કાયગુપ્તિ.
કાયાને સાવધ પ્રવૃત્તિમાંથી રવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં જોડવી તે કાયશુતિ કહેવાય.
-તેમજ ય વળી, અથવા છંદપૂર્તિ માટે. '