________________
નવ-નવ-દીપિકા
બહુમ-અશુભનામ, તુમr-દુર્ભગનામ. દુરદુસ્વરનામ.
સુરક્ષા અને સારૂકા અને કહ્યું, તે દુર ફુકાનાં. તુસર-દુઃસ્વરનામ.
અMiss-અનાદેયનામ.
ગાં–અપયશકીર્તિનામ. થાવર -સ્થાવરદશક, સ્થાવર આદિ દશ પ્રકૃતિએને સમૂહ, તે સ્થાવરદશક.
વિવાર્ય-વિપરીત અર્થવાળું, ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. (૫) અર્થ-સંકલનાઃ
સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્ત નામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભાગનામ, સ્વરનામ, અનાદેયનામ અને અપયશકીતિનામ, એ સ્થાવરદશક ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. (૬) વિવેચન :
પાપના ખાસી ભેદમાં સ્થાવરદશકની ગણના છે, તે સ્થાવરદશકનું વર્ણન આ ગાળામાં કરેલું છે. અહીં એટલી રપષ્ટતા કરવામાં આવી છે કે આ સ્થાવરદશક ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે, એટલે ત્રસદશકમાં જે દશ