________________
પાપાજ્ય
૨૧૫
અને મુરબ્બીઓ જમવા પધાર્યા હતા. શેઠના ઉત્સાહને પાર ન હતું. તેઓ નિમંત્રક તરીકે સહુની વચ્ચે બેસીને આનંદ-વિનેદ કરી રહ્યા હતા. ઇસારે થતાં રસોઈયાએ બધી વાનીઓ પીરસી અને શેઠે જમવા માટે કેળિયે ભર્યો, ત્યાં પેટમાં આંકડી આવી, કેળિયે કેળિયાને ઠેકાણે રહી ગયું અને તેમને પલંગમાં સૂવાડવામાં આવ્યા. ત્યાર બાદ છેડા ઉપચાર કરતાં પેટ સ્વસ્થ થઈ ગયું, પણ પેલી ભાગ્ય સામગ્રીને ભેગા થઈ શક્યો નહિ. અહીં ભેગાંતરાય કમેં પિતાને પ્રભાવ બતાવ્યે. - ઉપગમાં પણ ઘણી વાર આવું બને છે. અમુક
પ્રકારનાં વસ્ત્ર-ભૂષણ વગેરે ભોગવવાની તાલાવેલી હોય, પણ સચોગ જ એવા બને કે તેને ઉપગ થઈ શકે નહિ. આ ઉપભેગાંતરાયકર્મને પ્રભાવ સમજે.
અમુક કાર્યમાં શક્તિ ફેરવવા ધારી હોય છતાં ફેરવી શકાય નહિ, ત્યાં વીતરાય કર્મને ઉદય સમજે. તેને જેટલે ક્ષપશમ થાય, તેટલી જ શક્તિ ફેરવી. શકાય, તેથી અધિક નહિ,
આ રીતે અંતરાયકર્મની પાંચે ય ઉત્તરપ્રકૃતિએ આત્માના મૂળભૂત ગુણોને ઘાત કરનારી હોઈ પાપના. ભેદમાં સ્થાન પામેલી છે.
દર્શનાવરણય પણ એક પ્રકારનું ઘાતકર્મ છે, કારણ કે તે આત્માનાં મૂળગુણરૂપ દર્શનલમ્બિને ઘાત કરે છે, ચક્ષુદર્શનાવરણીયકર્મને ઉદય હેય તે ચક્ષુ દ્વારા