________________
પાપતત્ત્વ
ક
'
એટલે ઊંચ-નીચના ભેદે સાવ ભૂલાઈ જશે, પણ એ સમજણ બરાબર નથી. એક જન્ય ભેદો છે, એટલે કાયમ રહેવાના. જે લાફો એમ કહે છે કે અમારે ત્યાં શિક્ષણનું પ્રમાણ સારું છે અને સમાજે સુંદર પ્રગતિ કરેલી છે, ત્યાં પણ ‘ઉમરાવ’ અને ‘આમ'ના ભેદો ટળ્યા નથી, તેમજ હાયર સર્કલ’ અને ‘લાઅર સર્કલ' એટલે ઉચ્ચ કક્ષાનું વર્તુલ અને નીચ કક્ષાનુ' વર્તુલ એ પ્રકારના ભેદો વતી જ રહ્યા છે. બધા મનુષ્યના સ્થિતિ, સાગ તેમજ વન સરખાં હાતાં નથી, એટલે તેમાં ઊંચા-નીચાના ભેદ્ય સ્વાભાવિક રીતે જ પડી જાય છે અને તે જગતભરના દેશમાં ખરાખર જોવામાં આવે છે. તાત્પર્ય કે નીચ ગોત્રમાં અવતાર થવા, એ પૂર્વે કરેલાં પાપનું મૂળ છે અને તે જીવને અવશ્ય ભોગવવુ પડે છે.
પુણ્યશાળી આત્માઓને જેમ શાતાવેદનીયના ઉદય હાય છે, તેમ પાપી આત્માઓને અશાતાવેનીયને ઉડ્ડય હાય છે. તેથી તેઓને અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય દુઃખો ભાગવવાં પડે છે અને ચિત્તને જરા ય શાંતિ પ્રાપ્ત થતી નથી.
મિથ્યાત્વ એક ભયંકર વસ્તુ છે. તે શ્રદ્ધાનાં નિર્મળ નીરને હેાળી નાખે છે અને તેમાં એક પ્રકારની પૂરી મિલનતા ઊભી કરી દે છે. આ મલિનતાના પરિણામે જીવને અધર્મીમાં ધર્માંની સંજ્ઞા (વૃત્તિ-બુદ્ધિ) અને ધર્મમાં અધમ - ની સ'જ્ઞા થાય છે, અમાગમાં માર્ગની સંજ્ઞા અને માળમાં