________________
૨૦૯.
પાચ—પઘાતનામ.
નવ તત્ત્વ દીપિકા
ધ્રુત્તિ−છે. પાવસ્ત–પાપના ભેદ.
અપસત્ય—અપ્રશસ્ત.
વનવ–વણુ ચતુષ્ટ, વર્ણ, ગંધ, રસ અને સ્પ પઢમ પંચળમંડાળા–પ્રથમ સિવાયનાં સઘયણા અને
સંસ્થાના.
(૫) અથ-સલન :
જ્ઞાનાવરણીય અને અંતરાયર્ક્સની મળીને દશ, બીજા દેશનાવરણીય કમની નવ, નીચ ગેાત્ર, આશાતાવેદનીય, મિથ્યાત્વ માહનીય, સ્થાવર દશક, નરકત્રિક, પચીસ કષાય, તિય ચદ્વિક, એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિ,અનુભ વિહાયે ગતિ, ઉપઘાત, અપ્રશસ્ત વણુ–ગ–રસસ્પર્શ તથા પહેલા સિવાયના સર્વ સસ્થાના. આ પ્રમાણે પાપતત્ત્વના ખ્યાશી ભેદી છે. (૬) વિવેચન :
જૈન શાસ્ત્રોમાં કહ્યુ` છે કે ‘ પાવાં સેવ કુન્ના, ન જાવેજ્ઞા–પાપકમ કરવુ પણ નહિ અને કરાવવું પણ નહિ.’ કારણ કે તે દુનિયંધન-દુર્ગાંતિનું કારણ છે અને મુદ્દલમા” સત્તાવિધમૂત્ર-મોક્ષમાર્ગના સંસગ થવામાં વિઘ્નરૂપ છે.
બૌદ્ધ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ‘ સવ્વપાવલ્લ બળ,