________________
૨૦૬
નવ-તત્ત્વ-દીપિકા
एक द्वित्रिचतुर्जातयः, कुखगतिरुपघातो भवन्ति पापस्य । अप्रशस्तं वर्णचतुष्कमप्रथमसंहननसंस्थानानि ॥ १९ ॥ (૪) શબ્દાર્થ :
નાતાવર-જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મની મળીને દશ પ્રકૃતિએ.
જ્ઞાનાવરણય કર્મની ઉત્તરપ્રકૃતિએ પાંચ છે અને અંતરાયકર્મની ઉત્તર પ્રકૃતિએ પણ પાંચ છે. તેનાં નામ કર્મવાદ–પ્રકરણમાં જણાવેલાં છે.
7–નવ. - વી -બીજા કર્મની.
દર્શનાવરણીય કર્મને બીજું કર્મ કહેવામાં આવે છે, કારણ કે તે ક્રમમાં બીજું છે. તેની ઉત્તરપ્રકૃતિઓ નવ છે.
નીચ-નીચ ગોત્ર.
નીક અને કાચ તે નકા. ર-નીચ શેત્ર. ઉપલક્ષણથી નીચ જાતિ.
સાચ–અશાતા વેદનીય. મિચ્છરં–મિથ્યાત્વ, વિપરીત શ્રદ્ધાન.
મિથ્યા-ખોટું, અસત્ય, વિપરીત. – પ્રત્યય ભાવસૂચક છે. તાત્પર્ય કે જેના ઉદયથી જીવ સત્યને અસત્ય સમજે અને અસત્યને સત્ય સમજે, તેને મિથ્યાત્વા કહેવા છે. જ્યાં સુધી મિથ્યાત્વ દૂર ન થાય, ત્યાં સુધી સમ્યક્ત્વ