________________
પીપતવ ,
રન્ટ
=
શુદ્ધ સંપા-કઈ પાપ કરવું નહિ, પુણ્ય કાર્યો અવશ્ય સંપાદન કરવાં.”
વૈદિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “પ્રાસ્તાનિ ના કુત, મકરરારિ વન–પ્રશસ્ત કા અર્થાત્ પુણ્યકાર્યો સદા કરવાં અને અપ્રશસ્ત અર્થાત્ પાપકા છેડી દેવા.”
તાત્પર્ય કે પાપ હેય છે, છોડવા એગ્ય છે, તેથી તેનું સેવન કદી કરવા જેવું નથી.
આત્માને મલિન કરનારું જે અશુભ કર્મ તે પાપ કહેવાય છે અને જે કાર્યો કરવાથી આત્માને પાપને બંધ થાય, તે પણું પાપ જ કહેવાય છે. તાત્પર્ય કે પાપતત્વનાં પાકિયા અને પાપફળ એ બે અગે છે અને તે પરસ્પર કારણ-કાર્યરૂપ છે.
જેમ પુણ્ય નવ ક્રિયાથી બંધાય છે, તેમ પાપ અઢાર ક્રિયાથી બંધાય છે. આ અઢાર કિયાઓને સામાન્ય રીતે અઢાર પાપસ્થાનકે કહેવામાં આવે છે. તેનાં નામે આ પ્રમાણે જાણવાં:पाणाइवायमलियं, चोरिक मेहुण-दविणमुच्छं । कोई माणं मायं, लोमं पिज्ज तहा दोसं ॥१॥ कलहं अब्भक्खाणं पेसुन्नं रइ-अरइ समाउत्तं ।। पर-परिवायं माया-मोस मिच्छत्तसल्लं च ॥२॥