________________
પુણ્યતત્ત્વ
૧૯૯
એવા નાડીતંત્રની રચના પણુ પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. તે અહીં પરાઘાતનામ, શ્વાસોચ્છ્વાસનામ, આતપનામ અને ઉદ્યોતનામથી સૂચવાયેલ છે.
ગમનાગમન પ્રવૃત્તિનું નિયમન કરનારી શુભ ચાલ પ્રાપ્ત થવી, તેને પણ પુણ્યનું જ ફળ માનવુ જોઇએ અને અંગ—ઉપાંગની ચેાગ્ય સ્થળે ગાઠવણ થવી તેને પશુ પુણ્યનું જ પરિણામ લેખવુ જોઈ એ. શુવિહાચે ગતિ અને નિર્માણનામનુ રહેશ્ય આ જ છે.
વિશેષમાં હવે પછી ત્રસાર્દિક જે દશ પ્રકૃતિનુ વર્ણન આવવાનું છે, તે પણ પુણ્યનું જ પરિણામ સમજવું. દેવ, મનુષ્ય અને તિર્યંચનુ આયુષ્ય પણ પુણ્યના ઉયથી જ પ્રાપ્ત થાય છે અને તીર્થંકરત્વ કે જે ત્રણે યૂ. લાકમાં પરમ પૂજ્યતાને પ્રાપ્ત થયેલું છે, તેની પ્રાપ્તિ પણ સંચિત પુણ્યસમૂહને જ આધીન છે.
શાસ્ત્રકાર મહર્ષિ આએ પુણ્યના એ પ્રકારો માનેલા છે : (૧) પુણ્યાનુબંધી પુણ્ય અને (૨) પાપાનુબંધી પુણ્ય.. તેમાં જે પુણ્યથી પુણ્યની પરપરા ચાલે અર્થાત્ જે પુણ્ય ભાગવતાં નવા પુણ્યને અનુબંધ થાય, તે પુણ્યાનુખ ધી પુણ્ય સમજવું અને જે પુણ્ય ભાગવતાં નવીન પાપના અનુબંધ થાય, તે પાપાનુખથી પુણ્ય સમજવું.
એક મનુષ્યને પૂર્વ ભવના પુણ્યપ્રભાવે સ પ્રકારની સુખસામગ્રી પ્રાપ્ત થઈ છે, પરંતુ તે એમાં માહગ્રસ્ત ન થતાં આત્મહિત તરફ મુખ્ય લક્ષ રાખીને માક્ષની અભિલાષાથી ધમક્રિયા કરે છે, તે પૂર્વ પુણ્યનું