________________
કર્મવાદ
૧૮૫
લઈ જવાય છે, તેમ આ ક જીવની સાથે રહીને તેને ધારેલી ગતિમાં ધારેલા સ્થળે લઈ જાય છે. તેની ઉત્તરપ્રકૃતિએ ચાર છેઃ (૧) દેવગટ્યાનુપૂર્વી ના૦ ૪૦, (ર) મનુષ્ય ગયાનુપૂર્વી ના૦ ૩૦, (૩) તિર્યંચ ગત્યાનુપૂર્વી ના ૪૦ અને (૪) નરક ગત્યાનુપૂર્વી ના૦ ૩૦.
(૧૪) વિહાચે ગતિનામક –જીવની ગમનાગમન પ્રવૃત્તિમાં નિયામક થનારા કર્મીને વિહાયોગતિનામક્રમ કહે છે. ઉપર ગતિનામકમ આવી ગયું છે, એટલે અહીં વિહાયગતિ શબ્દ ચૈાજવામાં આવ્યે છે. વિહાય એટલે આકાશ-અવકાશ. તેમાં ગતિ કરવી અર્થાત્ ચાલવું તે વિહાયાત, તેની શુભ અને અશુભ એવી એ ઉત્તર પ્રકૃતિ છે. હંસ, હાથી વગેરેની ચાલને શુભ વિહાયેટગતિ ગણવામાં આવે છે અને ઊંટ, કાગડા વગેરેની ચાલને અશુભ વિહાયાગતિ ગણવામાં આવે છે.
જે પ્રકૃતિમાં ખીજી પ્રકૃતિ હોય અર્થાત્ તેના વિશેષ પ્રકારો હાય, તે પિંડપ્રકૃતિ સમજવી. આ ચૌદ પ્રકારની પિ’પ્રકૃતિના ૭૫ ઉત્તરભેદ્ય અર્થાત ૭૫ ઉત્તર પ્રકૃતિઓના પરિચય અહીં પૂરા થયા.
આઠે પ્રત્યેક પ્રકૃતિ
(૧) અગુરુ લઘુનામક –જેના ઉદયી જીવને અતિ ભારે પણ નહિ, અતિ હળવુ પશુ નહિં, એવુ સપ્રમાણ વજનવાળુ શરીર પ્રાપ્ત થાય.
(ર) ઉપઘાત નામક્રમ જેના ઉદ્ભયથી જીવને