________________
વત
અથા.
છે, પણ વચન કે કાયાથી થઈ શક્તી નથી. આ છે મનુષ્યના ઉપગમાં આવતા નથી.
આ પાચેય પ્રકારના સૂક્ષમ છ સકલ લેકમાં -વ્યાપેલા છે, તાત્પર્ય કે ચૌદ રાજકને કેઈ પણ ભાગ એ નથી કે જ્યાં આ જીવોનું અસ્તિત્વ ન હેય.
સૂમનામકર્મના ઉદયથી જ આવું સૂફમપણું પ્રાપ્ત કરે છે અને તે અવધિજ્ઞાની કે કેવલી ભગવાને -જ જ્ઞાનગોચર છે. આપણા જેવા મતિ અને શ્રુતજ્ઞાન- - વાળા સામાન્ય છે માટે તે સર્વથા અદશ્ય જ છે.
આ સૂક્ષ્મ જીવોનું આયુષ્ય મધ્ય અંતર્મુહૂર્તનું હોય છે, એટલે કે ઓછામાં ઓછું ર૫૬ આવલિકા અને વધારેમાં વધારે બે ઘડીને સંખ્યામાં ભાગ હોય છે.
એકેન્દ્રિય અને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાચ્છુવાસ એ ચાર પર્યાપ્તિ કહેલી છે, તે સૂમ અને આદર બને માટે સમજવાની છે. આ ચાર પર્યાપ્તિ પૂરી કર્યા વિના જે સૂફમ એકેન્દ્રિય મૃત્યુ પામે, તે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય કહેવાય છે.
બાદરનામકર્મના ઉદયથી જીવો બાદર પૃથ્વીકાય આદિ રૂપે ઉત્પન્ન થાય છે. તેમનાં ઘણું શરીરે એક્ટ થવાથી તેઓ દષ્ટિગોચર થઈ શકે છે. આમાંના કેટલાક