________________
૧૬૦
નવ-તત્વ-દીપિકા દ્રવ્ય કારણ છે અને જીવ અકારણ છે. અહીં એટલી રિસ્પષ્ટતા આવશ્યક છે કે જીવદ્રવ્ય બીજા અને ઉપયોગી હોવાથી પરસ્પર કારણ છે, પણ અહીં અન્ય દ્રવ્યે પ્રતિ કારણની વિવિક્ષા લેવાથી અકારણ છે. ૧૦. બદ્રવ્યમાં કર્તા–અર્તાને વિચાર!
દશમું દ્વાર કર્તા કહ્યું છે, તેથી દ્રવ્યમાં ક્ત કેટલાં અને અક્ત કેટલાં? એ વિચારવું ઘટે છે. અહીં જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી-વામી હેય તેને ક્ત સમજવાનું છે અથવા જે દ્રવ્ય અન્ય કને. ઉપભોગ કરનાર હેય, તેને કત સમજવાનું છે અને ઉપગમાં આવનારાં દ્રવ્યને અક્ત સમજવાનાં છે. આ રીતે વિચારતાં જીવ એ ક્ત છે, કારણ કે તે અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી કે સ્વામી છે અથવા તે અન્ય. દ્રવ્યને ઉપભોગ કરનાર છે અને બાકીનાં દ્રવ્યો ઉપગમાં આવનાર હોવાથી અક્ત છે. શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે જે ધર્મ, કર્મ, પુણ્ય, પાપ આદિ કિયાને કરનાર તે ક્ત અને નહિ કરનાર તે અક્ત. આ દષ્ટિએ પણું જીવ ક્ત. અને બાકીનાં દ્રવ્ય અસ્ત કરે છે. ૧૧. પદ્રવ્યમાં સર્વવ્યાપી-દેશવ્યાપીને વિચાર
અગિયારમું દ્વાર “સર્વગત કહ્યું છે, એટલે ષહદ્રવ્યમાં સર્વગત-ન્સર્વવ્યાપી કેટલાં અને દેશવ્યાપી કેટલાં? એ વિચારવું ઘ છે. જે દ્રવ્ય સર્વ જગાએ રહેલું છે,