________________
ત૭૬
નવ-તાવ-દીપિકા ૯) સંજવલન માયા-વાસના છેલ જેવી, જે સરલતાથી પિતાની વક્તા છેડે. .
(૧૦) પ્રત્યાખ્યાનીય માયા-અળદના મૂત્રની. ધારા જેવી, જેની વક્રતા પવન આવતાં દૂર થાય.
(૧૧) અપ્રત્યાખ્યાની માયા–ઘેટાનાં શીંગડા. જેવી, જે ઘણું પ્રયને પિતાની વક્તા છેડે.
(૧૨) અનંતાનુબંધી માયા-વાંસના કઠણું મૂળ જેવી જે કઈ રીતે પિતાની વક્તા છોડે નહિ.
(૧૩) સંજવલન લેભ-હળદરના રંગ જે, જે તરત દૂર થાય.
(૧૪) પ્રત્યાખ્યાનીય લાભ–વચ્ચે લાગેલા દીવાના કાજળ જે કે જે ચેડા પ્રયત્ન દૂર થાય.
(૧૫) અપ્રત્યાખ્યાનીય લેભ-ગાડાનાં પૈડાંની મળી જે, જે ઘણા પ્રયત્ન દૂર થાય.
(૧૬) અનંતાનુબંધી લોભ-કિરમજનારંગ જેજે એક વખત ચડે હોય તે દૂર ન થાય.
શાસ્ત્રમાં સંજવલન કષાયની મર્યાદા પંદર દિવસની, પ્રત્યાખ્યાનીય કષાયની મર્યાદા ચાર માસની, અપ્રત્યાખ્યાનીય કષાયની મર્યાદા બાર માસની અને અનંતાનુબંધી કષાયની મર્યાદા જીવનભરની કહેલી છે. આ કક્ષાના ઉદયથી અનુક્રમે યથાખ્યાતચારિત્ર, સર્વવિરતિચારિત્ર, દેશવિરતિચારિત્ર. તથા સમ્યકત્વને ઘાત થાય છે.
.
. જય.