________________
ક્રમ વાદ
૧૭૦
(૬) નિદ્રાનિદ્રા-મુશ્કેલીથી ઉઠાડી શકાય એવી ઊંઘને નિદ્રાનિદ્રા કહેવામાં આવે છે. તેના ઉત્ક્રય થતાં આત્માને વસ્તુના સામાન્ય ખાધ થઈ શકતા નથી.
(૭) પ્રચલા–બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવી જાય, પણ સુખપૂર્વક ઉઠાડી શકાય, એવી ઊંઘને પ્રચલા . કહેવામાં આવે છે. તેના ઉચે પણ જીવ ઉપયેગ મૂકી શકતા નથી, એટલે વસ્તુના સામાન્ય એધ થતા નથી.
(૮) પ્રચલા–પ્રચલા–મુશ્કેલીથી ઉઠાડી શકાય એવી ઊંધને પ્રચલા–પ્રચલા કહેવામાં આવે છે. તે પણ વસ્તુના સામાન્ય ખાધને રાનારી છે.
(૯) ચાનદ્ધિ કે શીશુદ્ધી-જેમાં દિવસે ચિતવેલું કાય નિદ્રા અવસ્થામાં કરી નાખવામાં આવે અને જાગે - ત્યારે કંઈ ખબર ન હાય, એવી ઊ ંઘને ત્યાનદ્ધિથીશુદ્ધી કહેવામાં આવે છે. આ નિદ્રા વખતે ખળ ઘણું વધી જાય છે.
દેશનાવરણીયકના જેટલો યાપથમ હાય, તેટલું દર્શન થાય. દશનાવરણીય ક્રમના સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે વલદર્શન થાય અને વસ્તુનું સંપૂર્ણ દર્શન થાય.
વેદનીયસ'ની ૨ ઉત્તરપ્રકૃતિઓ
(૧) શાતા વેદનીય આત્મા સ્વભાવે આન ઘન . હોવા છતાં આ કર્મને લીધે તે આરોગ્ય, ધન, અનુકુળ. કુટુંબ, પરિવાર વગેરે દ્વારા શાતાના–વ્યાવહારિક સુખન – અનુભવ કરે છે.