________________
કર
નવ-તત્વ-દીપિકા જીવો એક ઇન્દ્રિયથી તે કેટલાક બે કે તેથી અધિક ઈન્દ્રિથી જાણી શકાય છે. આ બાદર એકેન્દ્રિય જીવો સકલ લેકમાં વ્યાપ્ત નથી, પણ અમુક અમુક ભાગમાં જ વ્યાપ્ત છે. આ જીવે શસ્ત્રથી ભેદી છેદી શકાય એવા હેય છે અને તેઓ પણ બીજા પદાર્થોને ભેદીદી શકે છે. વળી આ જીવો અગ્નિથી બળી શકે છે અને મનુષ્યના ઉપગમાં આવે છે. આ જીવોની મન, વચન અને કાયાથી હિંસા થાય છે અને તે પિતાપિતાની જાતિથી પણ હણાય છે. બાદર પૃથ્વીકાયના ભેદ:
બાદર પૃથ્વીકાયના સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગલેક, હરતાલ, મણસીલ, પારે, સેનું વગેરે સાત ધાતુઓ, ખડી, રમચી, અરણેક, પલેવક, અબરખ, તુરી, ખારે, માટી, પથરની જાતિ, સૂર, મીઠું વગેરે અનેક ભેદ છે. બાદર અપૂકાયના ભેદોઃ
બાર અપકાયના પણ ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, દર્ભ કે ઘાસ પરનાં જલબિંદુએ, ધુમ્મસ અને ઘને દધિ (જામી ગએલું પાણી કે જેના આધારે પૃથ્વી ટકે છે) વગેરે ભેદે છે. ભાદર અગ્નિકાયના ભેદે.
બાદર અનિકાયના પણ અંગારા, જ્વાલા, ભાઠાને