________________
જીવતત્ત્વ
૬૭
•
આ ક્રિયા માત્ર ફેફસાં દ્વારા જ થતી નથી, પરંતુ ચમ છિદ્રો દ્વારા પણ થાય છે. જો ફેફસાંને જ શ્વાસેાચ્છનાસનું સાધન માની લઈએ તે વનસ્પતિકાય તથા તેનો કોટિના બીજા જીવાને શ્વાસોચ્છવાસની ક્રિયા સંભવે નહિં, કારણ કે તેમાં ફેફસાં હાતાં નથી; પરંતુ સિદ્ધાંતમાં તેમને શ્વાસોચ્છવાસની ક્રિયા કહેલી છે, કારણુ કે સમસ્ત શરીદ્વારા પણ શ્વાસ લેવા—મૂકવાની ક્રિયા થાય છે. લીમડાના વૃક્ષ નીચે સૂવાથી આરાગ્ય સુધરે છે, આંખલીના વૃક્ષ નીચે સૂવાથી આરોગ્ય બગડે છે, વગેરે વિધાન તેના શરીરદ્વારા નીકળતા ચાક્કસ પ્રકારના શ્વાસને આધારે થયેલા છે.
(૫) ભાષા પર્યાપ્ત:
જીવ, પુદ્દગલાપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે ભાષાયાગ્યવાને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણમાની અવલખીને વિસર્જન કરે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહેવાય. (૬) મન:પર્યાપ્તિ :
:
જીવ, પુદ્ગલાપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે મનચેાગ્યવાને ગ્રહણ કરી, મનરૂપે પરિણુમાવી, અવલખીને વિસર્જન કરે, તે શક્તિને મન:પર્યાપ્તિ કહેવાય. પર્યાપ્તિઓના પરસ્પર સબંધ :
પ્રથમની ત્રણ પર્યાપ્તિએના, કાર્યના પરસ્પર સંબંધ છે. આહારપૂર્યાપ્તિથી રસારૂિપે પરિણમાવેલ આહારને
'