________________
નવ–તત્ત્વ—દીપિકા
આ રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લેાકની અહાર પણ વ્યાપેલા માનવામાં અનેક પ્રકારની આપત્તિ છે, તેથી તેઓ લાકપત વ્યાપેલા છે, એમ માનવુ જ યોગ્ય છે.
193
પાકોને જાણીને આનંદ થશે કે સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટીને નિમ્ન શબ્દો વડે આ સિદ્ધાંતનું સમય ન કરેલુ છે લાક પરિમિત છે, અલેક • : અપરિમિત. લેક પરિમિત હૈાવાથી દ્રવ્ય ( Matter ) અથવા શક્તિ ( Energy) તેની બહાર જઈ શક્તા નથી. લેની બહાર આ દ્રવ્યના અભાવ છે કે જે ગતિમાં સહાય થાય છે.’
:
શ્રી ભગવતીસૂત્રમાં આ દ્રવ્યોને અવળે ભાગ્યે અરો જાણે ! કહેલાં છે, એટલે કે તેમને કોઈ પ્રકારના વર્ણ રંગ હાતા નથી, કોઈ પ્રકારની ગંધ હાતી નથી, કોઈ પ્રકારના રસ હોતા નથી અને કોઈ પ્રકારના સ્પર્શ પણ હાતા નથી. વર્ણ, ગંધ, રસ અને સ્પશ, એ પુગલના ગુણ છે અને તે પુદ્ગલ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં હાતા નથી, એટલે ધર્મારિતકાય કાયમાં તેના સંભવ નથી. તેનું આ પુષ્ટ પ્રમાણ છે.
અને અધર્માસ્તિઆ દ્રવ્યે અપરમાણુવિક છે,
૮ અલવેના ધર્માસ્થિ યપણ્ણા ? એ શાસ્ત્રવચનાથી ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાયના પ્રદેશે। અસ બ્યૂ હોવાના નિશ્ચય થાય છે.