________________
૨
નવતવ દીપિકા
ઐન્દ્રી યાખ્યા
અગ્નિ
પ્રસિદ્ધ નામ પ્રાચીન નામ કારણ
ઈન્દ્ર દ્વારા રક્ષિત. દક્ષિણ
યમ દ્વારા રક્ષિત. પશ્ચિમ વાણી વરુણ દ્વારા રક્ષિત ઉત્તર સૌમ્યા સેમ દ્વારા રક્ષિત.
આનેયી અગ્નિ દ્વારા રક્ષિત. નૈત્ય નૈઋતિ નૈઋત દ્વારા રક્ષિત. વાયવ્ય વાયવ્યા વાયુ દ્વારા રક્ષિત. ઈશાન એશાની ઈશાન દ્વારા રક્ષિત.
અહીં દિશા અને વિદિશાઓ અંગે ડું સ્પષ્ટીકરણ કરીશું. ભુવલયના મધ્ય ભાગમાં આવેલા મેરુ પર્વતના આઠ રુચક પ્રદેશને મધ્યબિંદુ સમજવાના છે. આ બિંદુમાંથી સૂર્ય ઉગવાની દિશામાં જે રેખા દોરીએ, તે પૂર્વ અને સૂર્ય અસ્ત થવાની દિશામાં જે રેખા દોરીએ, તે પશ્ચિમ. આ બિંદુમાંથી ધ્રુવના તારા તરફ જે રેખા દેરીએ, તે ઉત્તર અને તેની સામી દિશાએ જે રેખા દેરીએ, તે દક્ષિણ ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણે આવેલ છે, તે ઈશાન. પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે જે ખુણે આવેલો છે, તે અગ્નિ. દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે જે ખૂણો આવેલો છે, તે નૈઋત્ય અને પશ્ચિમ તથા ઉત્તર દિશાની વચ્ચે જે ખૂણે આવેલો છે, તે વાયવ્ય. જલ, સ્થલ તથા આકાશના માર્ગે જાણવા માટે દિશાનું જ્ઞાન જરૂરી છે અને તે જ કારણે તેના