________________
પ્રકરણ
શું
પદ્રવ્ય અને વિશેષ વિચારણા
[ ગાથા ચૌદમી ]
(૧) ઉપક્રમ :
જીવતત્વમાં છવદ્રવ્યનું વર્ણન કર્યું અને અજીવતવમાં ધમસ્તિકાય આદિ પાંચ દ્રવ્યનું વર્ણન કર્યું. આ રીતે જીવ અને અજીવતત્ત્વનું વર્ણન કરતાં પદ્ધવ્યનું વર્ણન કર્યું. હવે આ પદ્વવ્યની સાધર્યું અને વૈધર્મથી વિશેષ વિચારણા કરવા માટે પ્રકરણકાર મહર્ષિ ચૌદમી ગાથામાં કેટલાંક દ્વારને અર્થાત્ વિચારણીય મુદ્દાઓને નિર્દેશ આ પ્રમાણે કરે છે? (૨) મૂળ ગાથા : परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिया य । णिचं कारग कत्ता, सधगय इयर अपवेसे ॥१४॥
(૩) સંસ્કૃત છાયા परिणामी जीवो मूर्तः, सप्रदेशः एकः क्षेत्र क्रिया च । नित्यं कारणं कर्ता, सर्वगतमितर अप्रवेशः ॥१४॥