________________
૩૫૦
નવતત્ત્વ-દીપિકા
કે દક્ષિણ તરફ ગતિ થવી તેને અયન કહેવાય છે. આવા એક અયનમાં ૩ ઋતુ એટલે ૬ માસ જેટલેા સમય વ્યતીત થાય છે. સૂર્યનું ઉત્તર તરફ અયન થાય છે, ત્યારે ઉત્તરાચણુ થયુ કહેવાય છે અને દક્ષિણ તરફ અયન થાય ત્યારે દક્ષિણાયન થયું કહેવાય છે. આ સમય અનુક્રમે પાષ (જાન્યુઆરીની ચૌદમી તારીખે) અને અષાડમાં (જુલાઈની ચૌદમી તારીખે) આવે છે.
www
અહીં વર્ષો પછી સીધુ પલ્યોપમનું માપ બતાવ્યું છે, પણ શાસ્ત્રમાં નીચેનાં કાલમાનાના ઉલ્લેખ થએલા છે ઃ ૫ વર્ષ = ૧ યુગ, ૨૦ યુગ – ૧ શતાબ્દી, ૧૦ = શતાબ્દી - ૧ સહસ્રાબ્દી અને ૮૪૦૦ સહસ્રાબ્દી = ૧ પૂર્વાંગ. તાત્પર્ય કે ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાંગ કહેવાય છે અને એવા ૮૪ લાખ પૂર્વાંગ ભેગા થતાં ૧ પૂર્વ અને છે. આ રીતે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ વ્યતીત થાય, ત્યારે એક પૂર્વ થયું ગણાય છે.
ત્યાર પછી પણ શાસ્ત્રમાં કેટલાંક માપે બતાવ્યાં છે, જેમાં મોટામાં મોટુ માપ શી પ્રહેલિકાનુ છે. તેમાં
૧૯૪ અંકની સંખ્યા હોય છે.
ત્યાર પછીનાં માપો અસંખ્યાતની કોટિમાં ગણાય છે. આ માપેામાં પત્યેાપમ અને ઃ સાગરોપમની મુખ્યતા છે. તેમાં પત્યેાપમનું માપ આ પ્રમાણે સમજવુ. એક ચેાજન ઊડા, પહેાા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિયા મનુષ્યના બાળકના એક વાળના