________________
૧૫૪
કવિ-તત્ત્વ-દીપિકા સરદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, નિત્યપણું કારણપણું કર્તાપણુંસર્વવ્યાપક અને ઈતરમાં અપ્રવેશપણું વિચારવા લાગ્યા છે. (૬) વિવેચન ,
એક વસ્તુને જુદા જુદા દ્વારેથી કે જુદા જુદા હિ બિંદુઓથી વિચાર કરતાં તેને વિશ૮ બેધ થાય છે તેથી જે અહીં ઇવીદિ ષડદ્રવ્યની પરિણામ આદિ બાર હશે દ્વારા વિચારણા કરવાની આવશ્ચક્તા દર્શાવી છે. આ વિચારણ સબ્ધ અને વૈધના વિવેકપૂર્વક થાય તે જ વિશેષ ફેલવતી બને છે. સાધમ્યું એટલે સમાન ધર્મ અને વૈધર્યું એટલે વિરુદ્ધ ધર્મ. તાત્પર્ય કે પદ્રવ્યમાં જુદાં-જુદાં દષ્ટિબિંદુથી કયાં દ્રવ્યોમાં સમાને ધર્મ છે અને કયાં દ્રમાં વિરુદ્ધ ધર્મ છે, તે જાણી લેવાથી તેને વિશદ-વિશિષ્ટ-નિર્મલ બેધ પ્રાપ્ત થાય છે. ૧, બદ્રવ્યમાં પરિણમી–અપરિણાગીને વિચારઃ
- પ્રથમ દ્વારા પરિણામી કહ્યું છે, તેથી પદ્રવ્યમાં પરિણમી કેટલાં અને અપરિણમી કેટલાં? એ વિચારવું ઘટે છે. અહીં જેટલાં દ્રવ્ય પરિણમી છે, તેમને સામ્યવાળાં ગણવાં અને અપરિણામી છે, તેમને વૈધર્મ્સવાળાં ગણવાં. . . . ”
‘નિશ્ચયનય (Absolute view point) થી જોઈએ તે છ યે દ્ર પિતપિતાના સ્વરૂપમાં પરિણમે છે. તેથી પરિણામી છે, પરંતુ વ્યવહાર નય (Practical view point) થી જીવ અને પુદગલ એ છે દ્રવ્યમાં જ પરૂિ