________________
માવતર
૧૩દશવિધ પરિણામે બતાવ્યાં છે, તેમાં ઉદ્યોત અને આપને ઉલ્લેખ છે, પણ પ્રભાને ઉલ્લેખ નથી.
છાયાઃ
પ્રકાશ પર આવરણ આવતાં છાયા દષ્ટિગોચર થાય છે, તે પણ પુદ્ગલને જ એક પરિણામવિશેષ છે. તેના બે પ્રકારે છેઃ એક તદ્દવર્ણવિકાર અને બીજો પ્રતિબિઅ. દર્પણ વગેરે સ્વરછ પદાર્થોમાં મુખ વગેરેનું જે બિંબ પડે છે અને જેમાં યથાવત્ આકાર આદિ દેખાય. છે, તે તદુવર્ણવિકારરૂ૫ છાયા છે અને અન્ય અસ્વચ્છ પદાર્થો પર જે પડછાયે પડે છે, તે પ્રતિબિમ્બરૂપ છાયા. છે. અંગ્રેજી ભાષામાં આ બે ક્રિયાને અનુક્રમે રિફલેકશન (Reflection) અને શેડે (Shadow) કહેવામાં આવે છે.
છાયા પગલિક હેવાનું એક પુષ્ટ પ્રમાણ એ છે કે તે કેમેરામાં ઝડપી શકાય છે.
અહીં પુદ્ગલના જે વિશેષધર્મો કહ્યા નથી, પણ તત્વાર્થસૂત્ર આદિમાં વર્ણવાયેલા છે, તેને પણ ટુંક પરિચય આપીશું. બધ :
વિવિધ પરમાણુઓના સંશ્લેષ અર્થાત સગને. બંધ કહેવામાં આવે છે. આ બંધ બે પ્રકારને છે : પ્રાચોગિક અને વૈઋસિક. તેમાં જે બંધ પ્રયત–સાપેક્ષ