________________
-૧૨
નવતરવ-દીપિકા
કરીએ. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ, એ પુદ્ગલના સામાન્ય ધર્મો છે. તે માત્ર પુદ્ગલમાં જ જણાય છે, પણું ધર્માસ્તિકાય આદિ અન્ય પાંચ દ્રવ્યમાં જણાતા - નથી, એટલે તેને અહીં પુદ્ગલનાં લક્ષણે કહેલાં છે. - વર્ણ
વર્ણ એટલે રંગ. તેના કત, પીત, રક્ત, નીલ અને કૃણ એવા પાંચ પ્રકારે છે. બીજા વર્ષે આ વણેના તરતમ ભાવથી કે મિશ્રણથી થયેલા જાણવા પરમાણુમાં કોઈ પણ એક વર્ણ હોય છે અને સ્કમાં પાંચે ય વણે ચથાસંભવ હોય છે. - ગંધ :
ગંધના બે પ્રકારે છેઃ સુરભિગંધ અને દુરભિગધ. પરમાણુમાં તેમને કઈ પણ એક ગંધ હોય છે અને - ધમાં બંને ય ગ યથાસંભવ હોય છે. રસ :
રસ પાંચ પ્રકારને છે: કડ, તીખ, તરે, ખાટ અને મીઠે. પરમાણુમાં કઈ પણ એક રસ હોય છે અને કર્ધમાં પાંચે ય રસ યથાસંભવ હોય છે. સ્પર્શ :
સ્પર્શના આઠ પ્રકારે છે : શીત, ઉપણું, નિગ્ધ, - રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ અને કીશ. પરમાણુમાં શીત. અને