________________
૧૪૦
નવ-તત્ત્વ-દીપિકા
હાય, તે પ્રાયાગિક કહેવાય છે. જેમકે જીવ અને શરીરના અંધ, લાકડી અને લાખના અંધ, કપડાં અને દારાના અધ વગેરે. જે અંધ પ્રયત્ન—નિરપેક્ષ હોય તે વૈશ્નસિક કહેવાય છે. જેમકે વીજળી, મેઘ, ઈન્દ્રધનુષ આદિન અંધ. આ અને પ્રકારના અધના સેાનુભેદ્ય ઘણા છે, તે શ્રી ભગવતીસૂત્રની ટીકા આહિ ગ્રન્થાથી જાણવા.
સમત્વ ઃ
સૂક્ષ્મતા ધારણ કરવી, એ પુદ્ગલના એક વિશિષ્ટ -ગુણુ છે. સૂક્ષ્મતા એ પ્રકારની છેઃ અંત્ય અને આપેક્ષિક પરમાણુની સૂક્ષ્મતા અત્ય છે. તેમાં કોઈ અપેક્ષાએ -સ્થૂલતા ઘટી શકતી નથી. આંખળાની સૂક્ષ્મતા આપેક્ષિક છે, કારણ કે તેમાં અપેક્ષાવિશેષથી સ્થૂલતા પણ ઘટી શકે છે. જેમકે—ખળું, દાડમ, માસ...બી કે સફરજન કરતાં -સૂક્ષ્મ છે, પણ ચણા, વટાણા કે ચણીમાર કરતાં સ્કૂલ છે. ત્વઃ
સ્થૂલતા ધારણ કરવી, એ પુગલના એક વિશિષ્ટ ગુણુ છે. સ્થૂલતા એ પ્રકારની છે: અત્યત અને આપેક્ષિક કેવલિસમુહ્દાત વખતે જગવ્યાપી અચિત્ત મહાક થાય છે, તે અત્ય સ્થૂલતા છે અને કેરી કે દાડમ વગેરેની --સ્થૂલતા તે આપેક્ષિક સ્થૂલતા છે, કારણ કે તે પપૈયા કે -ફેબ્રુસ કરતાં સૂક્ષ્મ પણુ છે.
સસ્થાન ૨
સસ્થાન એટલે આકૃતિ-આકારવિશેષ. તેના મુખ્ય