________________
આજીવતત્વ
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે જે આણુ અભેદ્ય હોય તે તેને ફેટ કે વિશ્લેટ કેમ થાય છે? આણુને વિસ્ફોટ થવાથી પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે અને તેના આધારે તે આજે અણુબ બની રહ્યા છે. આ પ્રશ્નને ઉત્તર એ છે કે આધુનિક વિજ્ઞાન જેને અણુ (Atom) માની રહ્યું છે, તે વાસ્તવમાં આણુ નથી, પણ એક જાતને સ્કંધ (Molecule) છે અને તેથી તેને ફેટ કે વિરફટ સંભવી શકે છે.
ઓગણીસમી સદીના અંત સુધી વૈજ્ઞાનિકે એમ માનતા હતા કે અણુ એ આખરી ઘટક છે, પરંતુ ઈ. સ. ૧૯૧૧ માં એક સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે “જેને આપણે અણુ (Atom) માનીએ છીએ, તે વાસ્તવમાં સૌરમંડલ (સૂર્યમાળા) જેવો છે, એટલે કે તેની વચ્ચે પ્રેટોન (પરમાણુ) હેય છે અને તેની આસપાસ અન્ય ઈલેકને ગોળ ચક્રાકારે ફર્યા કરે છે.” તેની સાથે તેણે એમ પણ કહ્યું કે “જે આ અણુને તેના મધ્ય ભાગથીપ્રેટોનથી છુટો પાડે હેય તે ૧૦ લાખ જેટલા રેડિયમના અણુઓની આવશ્યક્તા રહે છે.” તાત્પર્ય કે વૈજ્ઞાનિકે જેને અણુ તરીકે સંબોધી તેનું પ્લેટન કે વિશ્લેટન કરવાની વાત કરી રહ્યા છે, તે વાસ્તવમાં અણુવિસ્ફોટન નથી, પણ અંધવિશ્લેટન છે. પરમાણુની ગતિઃ
પરમાણુ જડ હેવા છતાં ગતિમાં છે, એટલે કે