________________
-
-
-
૧૧૮
નવ-તત્વ-દીપિકા જ ઉદાહરણ આપે છે. ધી રીડર્સ ડાયજેસ્ટ ગેટ વર્લ્ડ એટલાસ (The reader's digest great world atlas) નામની એક નકશાપોથી હમણું જ બહાર પડી છે. તેના ત્રીજા ભાગમાં વધારાને અવકાશ– અનંત આકાશ (Outer space–-the boundless sky) નામને એક નકશે આપવામાં આવ્યું છે. (પ૧૦૨) તેમાં જણાવ્યું છે કે આ આકાશમાં લાખ સૂર્યમાળાઓ (સૂર્યો અને તેને ગ્રહ–ઉપગ્રહ વગે) છે. તે એક બીજાથી એટલી દૂર આવેલી છે કે કલાકના ૧૦૦૦૦૦ એક લાખ માઈલની ઝડપે જતાં રેકેટને તેની પાસે પહોંચતાં ૮૭ ક્રોડ વર્ષ લાગે. હવે વિચાર કરે છે જેને
કાકાશ કહીએ છીએ, તે પણ કેટલું વિરાટ છે! અલેકાકાશ તે તેના કરતાં પણ અનંતગણું મેટું છે, એટલે તેની તે વાત જ શી કરવી?
આકાશને વર્ણ નથી, ગંધ નથી, રસ નથી તથા સ્પર્શ પણ નથી. તાત્પર્ય કે તે અમૂર્ત છે, અપરમાણુવિક છે.
અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે જે આકાશને વર્ણ નથી તે તે વાદળી રંગનું કેમ દેખાય છે? તથા પ્રાતઃકાલ અને સાયંકાલે વિવિધ વર્ણનું કેમ જણાય છે?” તેને ખુલાસે એ છે કે આપણને આકાશ વાદળી રંગનું દેખાય છે, પણ તે રંગ આકાશને નથી. એ રંગ તે તેની અંદર રહેલ વાયુમંડળ તથા અન્ય પૌગલિક