________________
અવત
૧૯
રજના છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું ઘટે છે કે દનક્રિયાના નિયમ અનુસાર એક વસ્તુ ઘણી દૂર જાય તે તે ગમે તે રગની હાય, પણ વાળી જ લાગે છે. પહાડનું શિખર જુદા જુદા રંગનુ હોય છે, પણુ દૂરથી જોતાં તે માત્ર વાદળી રગનુ જ લાગે છે. પ્રાતઃકાળે અને સંધ્યાકાળે આકાશ વિવિધ રંગનુ જણાય છે, તેનુ કારણ એ છે કે સૂર્યના કિરણા વાતાવરણમાં અમુક રીતે પ્રસરે છે. તાત્પર્ય કે એ રંગ આકાશના નથી, પણ વાતાવરણના છે, પરંતુ આપણને તે આકાશના જ હેાય એવા ભાસ થાય છે.
આકાશને પોતાની મુઠ્ઠી આકૃતિ નથી, છતાં તે ઘુમ્મટ જેવુ ગેાળ લાગે છે, તેનુ કારણ પણ દનક્રિયાની વિશેષતા છે. જે વસ્તુ અતિ દૂર રહેલી હોય, તેનાં કિરણે આપણી આંખ સુધી પહેાંચતાં વક્રાકાર બની જાય છે અને તેથી એ વસ્તુ ગાળ લાગે છે. સૂર્યની આકૃતિ ગમે તે હાય, ચંદ્રની આકૃતિ પણ ગમે તે હોય અને તારાએની આકૃતિએ પણ ગમે તે હોય, આમ છતાં તે બધા જ આપણને ગાળ લાગે છે, કારણ કે તે અતિ દૂર રહેલા છે.
આકાશ નિષ્ક્રિય છે, એટલે કે તે કંઇ પણ ક્રિયા કરતું નથી. અહીં પ્રશ્ન થવા .સભવ છે કે જો આકાશ નિષ્ક્રિય હાય તા તેમાં અનેક પ્રકારની ક્રિયાઓ થતી કેમ દેખાય છે? વળી શબ્દ તે તેનાથી જ ઉત્પન્ન થત જણાય છે, તેનું કેમ ?' આ પ્રશ્નના ઉત્તર એ છે કે