________________
અછત
૧૭.
એ ભાગે છે. તેમાં જે આકાશ લેકમાં વ્યાપેલું છે, તે
કાકાશ કહેવાય છે અને અલકમાં વ્યાપેલું છે, તે અલેકકાશ કહેવાય છે. કાકાશ કરતાં અલકાકાશનું પ્રમાણે અનંતગણું મોટું છે.
લેકને આકાર કેડ ઉપર કરયુગ્મવાળા અને બંને પગ પ્રસારીને ઊભેલા ધનુષધારી પુરુષ જેવું છે. તેમાં અલેક અધોમુખ રાખેલા શરાવલાના જેવા સંસ્થાનવાળે છે, તિચ્છલક થાલ જેવા આકાસ્વા છે અને ઊર્વક શરાવસંપુટના આકાર જેવું છે. આ લેક ઉપરથી નીચે સુધી ચૌદ રજુ કે રાજ જેટલે લાંબે છે.
રજજુ કે રાજનું પ્રમાણુ શુ?” તેને ઉત્તર આંકડાથી અપાય એ નથી, એટલે ઉપમાનથી આપવામાં આવે છે. જેમકે નિમિષ માત્રમાં લાખ જન જનારે દેવ છ માસમાં જેટલું અંતર વટાવે, તે એક રજુ કે એક રાજ જાણવું. અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણને એક ભાર
એવા એક હજાર મણ ભારવાળા તપાવેલા ગેળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતે ૬ માસ, ૬ દિવસ, ૬ પહેર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર વટાવે, તે એક રજજુ કે એક રાજ જાણવું.
કેઈને એમ લાગતું હોય કે “અધધધ! આ પ્રમાણ તે કેટલું બધું મોટું છે? શું ખરેખર એક રજજુ કે રાજમાં આટલું મોટું અંતર હેતું હશે?” તે આધુનિક વૈજ્ઞાનિકે પણ આકાશની વિરાટતા સમજાવવા માટે આવા