________________
અવતાર
=
==
=
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વ્યાવહારિક ભાષામાં અસંખ્યને અર્થ અનંત થાય છે, પણ જેન તત્વોએ અસંખ્યાત અને અનંત એવા બે જુદા પ્રકારે માનેલા છે, એટલે અસંખ્ય એ અનંત નથી, પણ તેને ઘણે નાનો ભાગ છે.
ભાષા, ઉછુવાસ, મન વગેરે પુદ્ગલેનું ગ્રહણું – વિસર્જન ધમસ્તિકાય વિના ગતિના અભાવે થઈ શકે નહિ, તેથી જીવની ગતિક્રિયામાં તેમજ ભાષા, ઉચછવાસ, મન અને કાયયેગાદિ ચલકિયામાં સર્વત્ર ધમસ્તિકાય ઉપકારી છે. તે જ રીતે બેસવામાં, ઊભા રહેવામાં તથા ચિત્તની સ્થિરતા આદિ રિથર કિયાએ અધર્માસ્તિકાયની સહાય વિના થઈ શક્તી નથી, એટલે જીવની સ્થિરક્રિયાઓમાં સર્વત્ર અધર્માસ્તિકાય ઉપકારી છે.
આજથી હજારો વર્ષ પહેલાં જ્યારે આજનાં જેવાં વૈજ્ઞાનિક સાધનો ન હતાં, ત્યારે જીવ અને પુદ્ગલ એક અદશ્ય માધ્યમ દ્વારા ગતિ-સ્થિતિ કરે છે, એવું પ્રતિપાદન કરનારા જૈન મહર્ષિઓના જ્ઞાનની કયા શબ્દોમાં પ્રશંસા કરવી? વળી એ પણ નેધપાત્ર છે કે અન્ય કઈ પણ દર્શન ધર્માસ્તિકાય અને અધમસ્તિકાચની વિચારણા સુધી પહોંચ્યું નથી, એટલે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય એ જૈન દર્શનની વિશેષતા છે અને તે એની અદ્દભુતતા પુરવાર કરે છે.
ધર્માસ્તિકાય એને અધમસ્તિકાય પ્રત્યેનું આ