________________
૮૦
નવ-તત્વ-દીપિકા,
બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના શિષ્યએ. તેમના મસ્તકના અગ્રભાગે ગાયનું થોડું ઘી મસળ્યું હતું અને તેમના શરીરમાં પ્રાણસંચાર થતે દેખા હતે. ડી જ મિનિટમાં તેઓ પૂર્વાવસ્થામાં આવી ગયા હતા.
અન્ય રોગવિશારદેએ પણે અમુક કલાક કે અમુક દિવસ સુધી શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ રાખ્યા પછી પૂર્વવત્ ચાલુ કરેલી છે અને જીવંત અવસ્થા ભોગવેલી છે, એટલે માત્ર શ્વાસોચ્છવાસપ્રાણ એ જ જીવનનું લક્ષણ નથી. દશવિધ પ્રાણ પૈકીને કઈ પણ એક પ્રાણુ અવશિષ્ટહોય તે પણું જીવન સંભવી શકે છે. રોગીશ્રી હરિદાસજી ની બાબતમાં તેમને આયુષ્યપ્રાણુ અવશિષ્ટ હતું, એટલે. જ તેઓ જીવંત રહી શકયા, એમ માનવું જોઈએ.
આયુષ્ય વડે જીવ નિયત શરીરમાં અમુક સમય સુધી ટકી શકે છે. આ આયુષ્ય બે પ્રકારનું છેએક દ્રવ્યાયુષ્ય અને બીજું કોલાયુષ્ય. તેમાં આયુષ્યકર્મનાં જે યુગલે તે દ્વવ્યાયુષ્ય કહેવાય છે અને તે પગલે વડે
જીવ જેટલા કાલ સુધી નિયત ભવમાં ટકી શકે, તે કલાયુષ્ય કહેવાય છે.
જીવન જીવવામાં આયુષ્યકર્મનાં પુદગલે-આયુષ્ય– કર્મને ઉદય એજ મુખ્ય કારણ છે. જ્યાં એ યુગલે સમાપ્ત થયાં કે આહાર, ઔષધિ આદિ અનેક ઉપાથીપણ જીવ જીવી શકતું નથી.
બંને પ્રકારનાં આયુષ્યમાં જીવને દ્વવ્યાયુષ્ય તે.