________________
નવ-તત્ત્વ-દીપિકા ઉત્પન્ન થતે શબ્દ. ઘડિયાળને ટક ટક એ અવાજ તથા અમુક અમુક સમયે વાગતા ટકેરા એ અચિત્ત શબ્દ છે. મિશ્ર શબ્દ એટલે જીવના પ્રયત્ન વડે નિર્જીવ પદાર્થોમાંથી ઉદ્ભવતે શબ્દ. મનુષ્ય મોરલી, નગારું કે ઘંટ વગાડે છે, તેમાંથી ઉત્પન્ન થતા શબ્દો મિશ્ર કેટિના છે.
મને બળપ્રાણવડે જીવ કઈ પણ વસ્તુ સંબંધી મનનચિંતન કરી શકે છે.
વચનબળ પ્રાણવડે જીવ કેઈ પણ પ્રકારની ભાષા બેલી શકે છે, પછી તે અક્ષરાત્મક હોય કે અનક્ષરાત્મક હેય. નિકૃષ્ટ કેટિના જીવોની ભાષા અનક્ષરાત્મક હોય છે.
કાયબળપ્રાણવડે જીવ કાયાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે.
શ્વા છુવાસપ્રાણવડે જીવ ફેફસાં તથા ચર્મછિદ્રો દ્વારા શ્વાસ લઈ શકે છે. (વનસ્પતિ તે ચર્મછિદ્રો વડે જ શ્વાસ લે છે.)
વ્યવહારમાં તે શ્વાસોચ્છવાસને જ જીવનનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. જે પ્રાણુને શ્વાસેવાસ ચાલતું હોય તે તે જીવંત મનાય છે અને બંધ પડી ગયો હોય તે મરણ થયેલું મનાય છે. એક મનુષ્ય મૃત્યુને બિછાને પડેલે હોય અને તે શાંત થતે જણાય તે પાસે બેઠેલાઓ તેનાં નસકોરાં આગળ આંગળી ધરે છે, તે એમ જાણવાને કે હજી તેને શ્વાસોચ્છવાસ ચાલુ