________________
જીવતત્ત્વ
૭૭
આયુષ્યપ્રાણનું કારણ આયુષ્યકર્મ છે, આમ છતાં આહારપર્યાપ્તિ તેનું સહકારી કારણું તે છે જ, કારણ કે આહાર સિવાય જીવન ટકી શકતું નથી.
' હવે દશવિધ પ્રાણુ જીવન-વ્યવહાર કે જીવન-નિર્વાહમાં. કેવી રીતે ઉપયેગી થાય છે, તે દર્શાવીશું.
સ્પર્શનેન્દ્રિય નામના પ્રાણુ વડે જીવ શીત, ઉષ્ણ, નિગ્ધ, રુક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ આ આઠ પ્રકારના સ્પર્શોને બોધ કરી શકે છે.
રસનેન્દ્રિય નામના પ્રાણ વડે જીવ કડે, તીખે, મીઠ, ખાટો અને તરે એ પાંચ પ્રકારના રસનો બધ કરી શકે છે.
ધ્રાણેન્દ્રિય નામના પ્રાણ વડે જીવ સુગંધ અને દુર્ગધને બંધ કરી શકે છે.
ચક્ષુરિન્દ્રિય નામના પ્રાણુ વડે જીવ કાળ, નીલે (વાદળી), પીળે, રાતે, ધૂળે એ પાંચ પ્રકારના વન તથા એ વર્ણના મિશ્રણથી ઉત્પન્ન થતી વિવિધ વર્ણ– છાયાઓને બોધ કરી શકે છે. વર્ણ એટલે રંગ.
શ્રોત્રેન્દ્રિય નામના પ્રાણ વડે જીવ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દો ધ્વનિઓ (Sounds)ને બંધ કરી શકે છે. સચિત્ત શબ્દ એટલે જીવંત પ્રાણીઓ વડે બેલાતે શબ્દ. ભ્રમરને ગુંજારવ તથા ઘડાને હણહણાટ એ સચિત્ત શબ્દ છે. અચિત્ત શબ્દ એટલે નિઈવ. પદાર્થોના ભેગા થવાથી, અથડાવાથી કે બીજી કઈ રીતે