________________
જીવતત્વ
કરવામાં સમર્થ એવા પુદ્ગલેની વિશિષ્ટ રચના તે બાહ્ય ઉપકરણ અને તેની અંદર રહેલી સૂક્ષમ રચના તે અત્યંતર ઉપકરણું કહેવાય છે. આમાં અપવાદ એટલે કે સ્પર્શ નેન્દ્રિયને બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારની નિવૃત્તિ હિતી નથી, પણ માત્ર અભ્યતર નિર્વત્તિ જ હોય છે.
કેઈ આચાર્યના મતથી અત્યંતર નિવૃત્તિની શક્તિવિશેષ તે જ ઉપકરણ છે. તાત્પર્ય કે તેઓ ઉપકરણના બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારે -માનતા નથી.
બાદ નિવૃત્તિ જુદી જુદી જાતના છને જુદી જુદી જાતની હોય છે. દાખલા તરીકે આપણે કાન, ઘોડાને કાન અને સસલાને કાન આકૃતિમાં સમાન હિતા નથી.
અત્યંતર નિર્ધ્વત્તિ સ્પર્શનેન્દ્રિય પરત્વે જુદા જુદા જીવેના શરીર પ્રમાણે હેય છે અને રસનેન્દ્રિય પર સર્વ જીવોને મુશ્મ એટલે અસ્ત્રાના આકારે, ધ્રાણેન્દ્રિય પર સર્વ ને અતિમુક્ત પુષ્પ કે પડઘમના આકારે, ચક્ષુરિન્દ્રિય પર સર્વ જીવોને મસુરની દાળના આકારે અને ઍન્દ્રિય પરત્વે સર્વ જેને કદંબ પુષના આકારે હોય છે.
ઉપકરણેન્દ્રિયના સ્થૂલ અને સૂક્ષમ એવા બે વિભાગે છે, તે સારી સ્થિતિમાં હોય તે જ પિતાને વિષય અરાબર ગ્રહણ કરી શકે છે અને જે તેમને કઈ પણ