________________
જીવતત્ત્વ
પરિસ્થિતિ જો આવી જ હોય તે જીવ માત્રમાં સરખા જ ગુણે જણાવા જોઈએ અને તેમના દ્વારા જે ક્રિયાઓ થાય, તે સમકાળે અને સમાન પ્રકારે થવી જોઈએ, પરંતુ તેમાં તે ઘણું જ વિવિધતા દેખાય છે, એટલે બધામાં એક જ જીવ નથી, પણ જુદા જુદા જ છે અને તે તેમણે પિતે ધારણ કરેલા દેહમાં વ્યાપી રહેલા છે, એમ માનવું યુક્તિ-સંગત છે.
કેટલાક કહે છે કે જીવ સૂક્રમ પરિમાણવાળે છે, એટલે કે દેહથી નાનું છે, તે માત્ર ચેખાના દાણું કે અરીઠા જેટલું છે. અહીં પ્રશ્ન થાય છે કે જીવ જે દેહથી નાને હોય તે ક્યાં રહે છે? જો એમ કહેવામાં આવે કે હૃદયમાં રહે છે, અથવા મસ્તકમાં રહે છે, અથવા અન્ય કઈ ભાગમાં રહે છે, તે બાકીના ભાગમાં સુખ-દુઃખનું સંવેદન શાથી થાય છે? હાથની આંગળીઓ પર ટાંકણી વાગે તે તરત દુઃખ થાય છે, અથવા પગના તળિયે ચંદનાદિને લેપ કરે તે સુખને અનુભવ થાય છે, તેથી એ વાત સિદ્ધ છે કે જીવ દેહ કરતાં સૂમ પરિમાણવાળે. નથી, પણ દેહ જેટલા જ પરિમાણવાળે છે.
જીવ અરૂપી છે, એટલે તેને રૂપ, રસ, ગંધ કે સ્પર્શ નથી.
જીવ સક્રિય છે, અર્થાત્ તે ઊર્ધ્વ, અધે કે તિર્ય દિશામાં ગતિ કરી શકે છે.
જીવમાં ગુરુવ નથી, એટલે તેની સ્વાભાવિક ગતિ