________________
૧૨
નવ-તત્વ-દીપિકા થિ-સ્થિર રહેવું, સ્થિર રહેવામાં સહાય આપવી, એવું જેનું સંઇ છે– સ્વભાવ છે, તે રિસંવાળો.
શકશો-અધર્મ, અધર્માસ્તિકાય. અધમો અને જો આ બંને રૂપ પ્રાકૃતમાં
ચાલે છે
જવાહો-અવકાશ, અવકાશ આપવાના સ્વભાવવાળે. ચાliાં-આકાશ, આકાશાસ્તિકાય. પુર-નવા-પુદ્ગલ અને જીને.
પુરા અને લીવ તે પુરુ-ઝીર. પુજા-પુદ્ગલ લીવાળ–જીને. પુછ-પુદ્ગલે. વા -ચાર પ્રકારના રહંયા છે. રેસ–-દેશ અને પ્રદેશે. પરમાણૂ-પરમાણુ વ-નિશ્ચયે કરીને, નિશ્ચયપૂર્વક
નાચવા-જાણવા. (૫) અર્થસંકેલના
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કોલ, એ પાંચ અજી છે. તેમાં ગતિ કરવામાં સહાય આપવાના સ્વભાવવાળે ધર્માસ્તિકાય છે અને સ્થિર રહેવામાં