________________
મતવ
૧૦૩
સહાય આપવાના સ્વભાવવાળે અધર્માસ્તિકાય, છે. પુદ્ગલ અને જીને અવકાશ આપવાના રવભાવવાળે આકાશાસ્તિકાય છે. પુદગલે ચાર પ્રકારના છે. તે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુંસ્વરૂપ જાણવા. (૬) વિવેચન
જેના કઈ પણ અંશમાં ચેતના–ચેતન્ય ન હોય, જે જડ કે અજીવ કહેવાય છે. આવાં દ્ર પાંચ છે : (૧) ધર્માસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩) પગલાસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) કાલ. તેમાં જીવ દ્રવ્ય ઉમેરીએ તે કુલ છ દ્રવ્ય થાય છે. આ છ દ્રવ્ય વડે લેકનું સ્વરૂપ નિમણું થયેલું છે. દ્રવ્યની વ્યાખ્યાઃ
* જે પદાર્થ પિતાના વિવિધ પ િઅર્થાત્ અવસ્થાઓ કે પરિણામોના રૂપમાં દ્રવીભૂત થાય, એટલે કે તે તે પરિણામ પ્રાપ્ત કરે, તેને દ્રવ્ય કહેવાય. પર્યાય વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના પર્યાય હેતા નથી. દ્રવ્યનું સ્વરૂપ
બધાં દ્રવ્ય સત્ છે, અકૃત્રિમ છે, અનાદિનિધન છે અને સમાન અથવા એક જ અવકાશમાં અન્ય પ્રવેશ કરી શકે એવાં છે. વળી તે પિતાને સ્વભાવ છેડતાં નથી, એટલે અવસ્થિત છે.