________________
१००
નવતદીપિક
પુદ્ગલના કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર વિભાગે છે. તેમાં કે અનંત છે, તેના દેશ અને પ્રદેશ પણ અનંત છે અને તેના પરમાણુઓ પણ અનંત છે.
(१) :
અજીવના ચૌદ ભેદો કહ્યા પછી, ક્યા પ્રત્યે અજીવા છે અને તેમને કે સ્વભાવ છે? એ જણાવવાને નવમી તથા દશમી ગાથા આ પ્રમાણે કહે છેઃ
(२) भूण था: धम्माऽधम्मा पुग्गल, नह कालो पंच हुति अज्जीवा । चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ॥९॥ अवगाहो आगासं, पुग्गल-जीवाण पुग्गला चाहा। खंधा देस-पएसा, परमाणू चेव नायव्वा ॥१०॥ (3) सरत छाया: धर्माधमौं पुद्गलाः नमः काल: पश्च भवन्त्यजीवाः । चलनस्वभावो धर्मः, स्थिरसंस्थानोऽधर्मश्च ।। ९॥ अवकाश आकाशं, पुद्गलजीवानां पुद्गलाश्चतुर्धा । स्कन्धा देशप्रदेशाः, परमाणवश्चैव ज्ञातव्याः ॥१०॥
धम्म भने अधम्म, त धम्माधम्मा. धम्म-धर्म, ધર્માસ્તિકાય.