________________
નવ-તત્વ-દીપિકા પ્રથમ ધમતિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય નામના જે ત્રણ દ્રવ્યો કહ્યા, તે દરેક ત્રણ ત્રણ ભેટવાળાં છે.
તહેવ-તેમ જ. કા-કાલ,
કાલ પાંચ દ્રવ્યોમાંનું એક દ્રવ્યવિશેષ છે. તે પ્રદેશાત્મક નથી, એટલે તેને અસ્તિકાય શબ્દ લગાડવામાં આવતું નથી. કાલનું સ્વરૂપ આગળ વિરતારથી કહેવાશે,
ચ–અને રવિંઘા સ્ક, ધ. વસ્તુના આખા ભાગને અંધ કહેવાય છે.
તેલ અને પણ તે રેસ-TH. રેત-દેશ. વસ્તુથી. પ્રતિબદ્ધ એવા તેના ન્યૂન ભાગને દેશ કહેવાય છે.
પાસ–પ્રદેશ.
સ્કંધથી પ્રતિબદ્ધ તેના નાનામાં નાના ભાગને અથત . નિવિભાજ્ય ભાગને પ્રદેશ કહેવાય છે.
પરમાણુ-પરમાણુ, નિર્વિભાજ્ય આણુ, છૂટો અણુ. શનીવ-અજીવ, અજીવતત્વ.
વાર-ચૌદ પ્રકારનું છે. (૫) અથ–સંકેલનાર
ત્રણ ત્રણ ભેદવાળા ધર્માસ્તિકાય, અધમસ્તિ કાય અને આકાશાસ્તિકાય, તેમ જ કાલ અને.