________________
ce
નવ—તા—દીપિકા
પણ અમુક વસ્તુના સાજનથી અને છે, પરંતુ તેમણે હજી સુધી તે અંગે કઈ સમીકરણ (Formula) રજૂ કર્યુ નથી કે તે સમીકરણ અનુસાર ચૈતન્યની ઉત્પત્તિ કરી તાવી નથી, એટલે તે મત નિરાધાર છે.
અહી અમે એમ કહેવાને ઈચ્છીએ છીએ કે શુદ્ધ ચૈતન્ય તો દૂર રહ્યું, પણ આંખ જેવી આંખ, કાન જેવો કાન, નાક જેવું નાક, હાથ જેવો હાથ કે પગ જેવો પગ પણ તે બનાવી શકયા નથી. તેમણે આવી આકૃતિની અનાવેલ અધી વસ્તુઓ જડ દેખાય છે અને જીવંત વસ્તુથી સથા ભિન્ન લાગે છે.
પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકો એમ માનવા લાગ્યા છે કે આ વિશ્વ (Universe) માત્ર એક પ્રકારનું જડ ચૈત્ર નથી, પર ંતુ તેમાં ચૈતન્યશક્તિને વાસ પણ છે. તે અંગે તેમણે જે ઉગારો કાઢેલા છે, તેને કેટલેક સગ્રહ અમેાએ જીવ-વિચાર-પ્રકાશિકાના પ્રથમ ખંડનાં પાંચમા પ્રકરણમાં વિજ્ઞાન શુ કહે છે ? ' એ મથાળાં નીચે આપેલા છે, તે જિજ્ઞાસુઆએ અવશ્ય જોવા.
"
જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલા માનતાં ક્રમના સિદ્ધાંત પણ ખંડિત થાય છે, કારણ કે તદ્ન નવજાત આત્માને કમાઁ વળગે શી રીતે? અને ન વળગે તા તેને ભવભ્રમણ કરવાનું કારણ શું?
તાત્પર્ય કે જીવને અમુક સમયે ઉત્પન્ન થયેલે માનતાં
;
;