________________
જીવતત્ત્વ
૭
અલ્પ કે બહુપણુ' આવે પણ વિવિધતા કે વિચિત્રતા ન આવે. ઘઉંના આટાની કણક બાંધતાં તેમાં આજી વસ્તુ પાણી પડ્યુ હાય તો શટલીના સ્વરૂપમાં તફાવત પડે, પણ તેથી વડી કે પાપડ ન અને.
અહીં વિચારવા જેવી વસ્તુ એ પણ છે કે પંચભૂત અર્થાત્ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ જડ છે, ચૈતન્યરહિત છે, તેના સચાણથી ચૈતન્યમય એવા જીવની ઉત્પત્તિ શી રીતે થાય ? જો એમ હેવામાં આવે કે ધાવડીનાં ફૂલ, ગાળ, પાણી વગેરેમાં પ્રથમ માર્ક શક્તિ ચાં જોવામાં આવે છે? પરંતુ તેનુ અમુક રીતે મિશ્રણ થાય છે, એટલે તેનામાં માઢક શક્તિ આવી જાય છે અને એક પ્રકારનું મદ્ય અને છે. તા તે દૃષ્ટાંત પણ ઉચિત નથી, કારણ કે ધાવડીનાં ફૂલ, ગેાળ વગેરેમાં માદક શક્તિ દૃષ્ટિગોચર ભલે થતી ન હાય, પણ તે પ્રચ્છન્ન રીતે એમાં રહેલી હોય છે અને તેથી જ અમુક રીતે મિશ્રણ થતાં તે પ્રકટ થાય છે, જ્યારે પૃથ્વી આદિ પંચભૂતામાં ત ચૈતન્યને લેશ પણ હાતા નથી, અર્થાત્ તે સથા જડ હાય છે, તેથી તેના સચૈાજનથી ચૈતન્યમય એવો જીવ ઉત્પન્ન થઈ શકે નહિ.
આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીએ બધી વસ્તુની ઉત્પત્તિ જય એવા પુદ્ગુગલ (Matter) થી માને છે. તે વિાષી સમાગમ અને ગુણાત્મક પરિવર્તનના સિદ્ધાંત આગળ કરીને એમ કહે છે કે બધી વસ્તુની માફક ચૈતન્ય