________________
નવ-તત્વ-દીપિકા વિયેગથી આ જીવને મરણાવસ્થા પ્રાપ્ત થાય, તે પ્રાણ સમજવા. તાત્પર્ય કે પ્રાણુ એ જીવનશક્તિ છે. તેના વિના કેઈ જીવંત રહી શક્ત નથી.
(૧) સ્પર્શનેન્દ્રિયપ્રાણું, (૨) રસનેન્દ્રિયપ્રાણુ, (૩) ધ્રાણેન્દ્રિયપ્રાણ. () ચક્ષુરિન્દ્રિયપ્રાણું. (૫) શ્રોત્રેન્દ્રિયપ્રાણું. (૬) મનબળપ્રાણ, (૭) વચનબળપ્રાણ. (૮) કાચબળપ્રાણું. (૯) શ્વાસોશ્વાસપ્રાણ. (૧૦) આયુયપ્રાણ,
પર્યાપ્તિ એ કારણ છે અને પ્રાણું એ કાર્ય છે. -વધારે સ્પષ્ટ કહીએ તે આ દશવિધ પ્રાણ પૈકી પ્રથમના નવ પ્રણે છ પતિએને લીધે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે
સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ પ્રાણનું કારણ ઈન્દ્રિયપથતિ છે; મને બળપ્રાણનું કારણું મન ચર્યાપ્તિ છે, -વચનબળપ્રાણનું કારણ ભાષાપર્યાતિ છે, કાયબળપ્રાણનું કારણે શરીરપર્યાપ્તિ છે અને શ્વાસે છૂવાસપ્રાણનું કારણ -શ્વાસેપ્શવાસપર્યાપ્તિ છે.