________________
જીવતત્વ
છ યે પર્યાપ્તિને એગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરવું, તેને અહીં “આહાર' કહેવામાં આવ્યું છે. આહાર ત્રણ પ્રકારને છેઃ એજ–આહાર, રેમ–આહાર કે લેમ–આહાર અને કવલ–આહાર.
કાર્મણ વેગ દ્વારા પ્રથમ સમયમાં જે પુદ્ગલસમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે એજ–આહાર. સ્પર્શનેન્દ્રિય દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે, તે રેમઆહાર, રેમકૂપ દ્વારા ક્ષણે ક્ષણે પુદ્ગલે ગ્રહણ થાય છે. સૂર્યના તાપથી સંતપ્ત અને તૃષાતુર પથિક વૃક્ષની છાયામાં જઈને રેમકૂપ દ્વારા ઠંડીના પગલે ગ્રહણું કરે છે અને તેથી પરમ શાંતિ અનુભવે છે. જે આહાર મુખ વડે ગ્રહણ થાય છે, તેને કેવલ–આહાર કહેવામાં આવે છે.
(૨) શરીરપર્યાપ્તિ :
જીવ, પુદ્ગલેપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે રસરૂપે (પ્રવાહીરૂપે) પરિણુમાવેલા આહારને રસ (ધાતુવિશેષ), રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્ય એ સપ્તધાતુ રૂપે પરિણુમાવે, તે શરીરપર્યાપ્તિ કહેવાય. શરીરને બાંધવા માટે ઉપયેગી પદાર્થ તે ધાતુ આયુર્વેદે પણ સપ્તધાતુને સિદ્ધાંત સ્વીકારે છે. આ વ્યાખ્યા દારિક શરીરને અનુલક્ષીને સમજવી. અન્ય શરીરમાં તે તે પ્રકારની:શરીરસામગ્રી સમજવી.