________________
નવ-તત્ત્વ-દીપિકા
(૩) ઇન્દ્રિયપર્યાપ્તિ
જીવ, પુદ્ગલેાપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શરીર રૂપે પરિણમાવેલા પુગદ્યામાંથી ઇન્દ્રિયાન્ય પુગલે ગ્રહણુ કરીને તેને ઈન્દ્રિયરૂપે પરિણમાવે, તે શક્તિને ઈન્દ્રિયપર્યાપ્તિ કહેવાય. ઈન્દ્રિયે પાંચ પ્રકારની છે, એ હકીકત આગળ કહેવાઈ ગઈ છે. (૪) શ્વાસાવાસપર્યાપ્તિ ઃ
જીવ, પુર્દૂગલે પચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શ્વાસોચ્છ્વાસયેાગ્ય વણા ( પુદ્ગલના વિશિષ્ટ સમૂહ) ને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવી, અવલખીને વિસર્જન કરે, તે શક્તિને શ્વાસેાવાસપર્યાપ્ત કહેવાય. અવલખીને એટલે અન્નલ અનપૂર્વક, વિશિષ્ટ પ્રયાસપૂર્વક.
જે વસ્તુને એકદમ છોડવી હાય, તે વસ્તુને છોડતાં પહેલાં કઇંક પ્રયાસ કરવા પડે છે, તે પ્રયાસને અહી અવલખન સમજવાના છે. ધનુષ્યમાંથી ખાણુ ફેંકવું હાય તા પણછ પર ચડાવી પાછુ ખેચવુ પડે છે, અથવા મારવા હોય તે પ્રથમ શરીરના કેટલાક ભાગને સાચવા પડે છે. અહી પણછ પર ચડાવેલા ખણુને પાછા ખેંચવાની ક્રિયા અને પ્રથમ કરેલા અંગસ કોચને અવલંબન સમજવાનું છે, કારણ કે તેના આધારે જ ઉક્ત ક્રિયાઓ યથાર્થ પણે થાય છે.
કૂ
મહારના વાયુને શરીરની અંદર ખેંચવા અને અ ંદરના વાયુને બહાર કાઢવા, તે શ્વાસેાચ્છવાસ કહેવાય છે.