________________
નવ-તત્વ-દીપિકા
'ન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે તે પર્યાપ્ત -બદર એકેન્દ્રિય કહેવાય છે.
એકેન્દ્રિય જીવોમાં વનસ્પતિકાયનું સ્વરૂપ ઘણું 'વિકાસ પામેલું છે અને તેમાં જીવન હવાની અનેક સાબીતીઓ મળી આવે છે. તેની વિગતે જીવ-વિચારપ્રકાશિકાથી જાણવી.' એઈન્દ્રિયના પ્રકારે
જે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઈન્દ્રિયે હોય છે, તે બેઈન્દ્રિય જ કહેવાય છે. તેના શંખ, શંખલા, કેડા, ગડેલ, જળ, અરિયા, અળસિયાં, લાળિયા, કૃમિ, પિર, ચૂડેલ વગેરે અનેક ભેદ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને વિકસેન્દ્રિય કહેવામાં આવે છે, કારણ કે તેમને પાંચ ઈન્દ્રિયે કરતાં ઓછી ઈન્દ્રિ હોય છે. આ વિકલેન્દ્રિય જીવોમાં જે સ્વયેગ્ય પર્યાસિઓ પૂરી કર્યા વિના જ મૃત્યુ પામે, તેને અપર્યાપ્ત બેઈદ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તેને પર્યાપ્ત બેઈન્દ્રિય કહેવાય છે. તેજિયના પ્રકારે
જે જીવેને બેઈન્દ્રિય કરતાં એક ધ્રાણેન્દ્રિય અધિક હોય છે, તે તેઈન્દ્રિય જ કહેવાય છે. તેના કાનખજૂરા, માંકડ, જૂ (લીંખ, કડી, ઉધઈ, મકડા, ધાન્યમાં ઉત્પન્ન ૪. ખડ બીજે પ્રકરણ આઠમું: “ વનસ્પતિના જીવન પર
આ છે દષ્ટિપાત.”