________________
-
-
--
---
નવ-તત્વ-દીપિકા છે, અવધિજ્ઞાનના છ ભેદો છે, મન:પર્યવજ્ઞાનના બે ભેદો છે અને કેવલજ્ઞાનને એક ભેદ છે. આ રીતે પાંચ જ્ઞાનના કુલ એકાવન ભેદ છે, તે અન્ય ગ્રંથેથી જાણવા.
ઉપર જણાવેલા આઠ પ્રકારના જ્ઞાન (પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન)માંથી ગમે તે એક અથવા અધિક જ્ઞાન હીનાધિક પ્રમાણવાળું દરેક જીવને હોય છે જ, તેથી જ્ઞાનને જીવનું લક્ષણ કર્યું છે. વળી ઉપર જણાવેલા ચાર પ્રકારનાં દર્શને પૈકી એક અથવા અધિક દર્શન હીનાધિક પ્રમાણુવાળું દરેક જીવને હેય છે જ, તેથી તેને પણ જીવનું લક્ષણે કહ્યું છે. આ બંનેના મૂળમાં ઉપગ રહેલે છે, એટલે તેને પણ અહીં પૃથફ લક્ષણ તરીકે નિર્દેશ કરવામાં આવ્યું છે.
- અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધીને સર્વ છે જેમ જ્ઞાન અને દર્શનથી યુક્ત હોય છે, તેમ ચારિત્રથી પણ યુક્ત હોય છે. વળી આ ગુણ અન્ય કઈ પદાર્થમાં હેતે નથી, તેથી જ ચારિત્રને જીવનું લક્ષણ માનવામાં આવ્યું છે. અહીં ચારિત્રથી આત્માનું એ આચરણ અભિપ્રેત છે કે જેને પ્રશસ્ત અથવા શુભ કહેવામાં આવે છેઅને જે પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
આવું ચારિત્ર ગાઢ મહનીય કર્મથી આવૃત્ત થયેલા ૫. નિત નિશ્વિતનેતિ રાત્રિના १. चर्य ते गम्यते अनेन निर्वताविति चारित्रम् ।
- -
-
-
- -
-