________________
જીવતત્વ
-
-
તાત્પર્ય કે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષથી રહિત જે લક્ષણ હોય, તેને જ યથાર્થ લક્ષણ કહી શકાય અને તે જ વસ્તુની સાચી ઓળખાણ આપી શકે.
અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગને જીવનાં લક્ષણો કહેવામાં આવ્યાં છે, એટલે તે જીવના અસાધારણ ધર્મો છે. તે માત્ર જીવમાં જ જોવામાં આવે છે, અન્ય કઈ પદાર્થમાં નહિ..
ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “વો કરોજીવ-જીવ ઉપગ લક્ષણવાળો છે.” તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “૩૫થોનો અક્ષણ-જીવનું મુખ્ય લક્ષણ ઉપરોગ છે. અન્ય ગ્રન્થોમાં પણ કહ્યું છે કે “ઉજવરવં વસ્ય અક્ષણમૂ-ઉપયોગવાળાપણું એ જીવનું લક્ષણ છે.” તાત્પર્ય કે જ્યાં જીવનું મુખ્ય લક્ષણ કે એક લક્ષણ કહેવાને પ્રસંગ આવે છે, ત્યાં પ્રાયઃ ઉપગને જ નિર્દેશ કરવામાં આવ્યું છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે એક સ્થળે “જેતા અક્ષણે જીવ:” એમ કહ્યું અને અહીં કી વાળો ૪ળો ” એમ કહ્યું, તે બેમાંથી કેને ઠીક માનવું?” તેને ઉત્તર એ છે કે આ બે વિધાનમાં પરસ્પર વિરોધ નથી, કેમકે ચેતનાનું કુરણ કે ચેતનાને વ્યાપાર એ જ ઉપગ છે,
જે ઉપગ વસ્તુના સામાન્ય ધર્મને ગ્રહણ કરવા