________________
પર
નવ-તત્ત્વ દીપિકા
માટે પ્રવતા હોય, તે ક્રેન કહેવાય છે અને વિશેષ ધર્માંને ગ્રહણ કરવા માટે પ્રવતા હોય, તે જ્ઞાન કહેવાય છે, અથવા આ કંઈક છે' એવા જે નિરાકાર ઉપચેગ, તે દર્શન છે અને આ અમુક છે' એવા જે સાકાર ઉપયાગ તે જ્ઞાન છે.
·
આપણને જીવને પયાગી સર્વ માહિતી આ સાકાર ઉપયાગરૂપ જ્ઞાન વડે જ મળે છે. કહ્યુ છે કે, ‘ સબ્બાઓ लद्धीओ सागारोवओगोव उत्तस्स नो अनागारोवओगोव उतस्सસર્વ લબ્ધિા સાકાર ઉપયેગવાળા આત્માને હોય છે, પણુ અનાકાર ઉપયોગવાળા આત્માને હોતી નથી.' આ પરથી જ્ઞાનનું મહત્ત્વ સમજી શકાશે.
ઉપયેગ એ જીવનું લક્ષણ હોવાથી બધા જીવામાં ઉપયાગ હોય છે, પણ તે સરખા કે સમાન હોતા નથી, કારણ કે તે માઁના ચેપથમ પ્રમાણે જ વ્યક્ત થાય છે. અને બધા જીવાનો કમ'નો યાપશમ સરખા કે સમાન હોતા નથી.
સમય પરત્વે વિચાર કરીએ તા છદ્મસ્થ આત્માઓને દર્શનીયેાગ તથા જ્ઞાનોયેાગ વધારેમાં વધારે અંતર્મુ હૂત સુધી હોય છે. તેમાં દેશનાપયોગ કરતાં જ્ઞાનોપચેાગનો સમય સખ્યાતગણે! વધારે હોય છે. જ્યારે ડેવલીઓને અને ઉપયેગ એક એક સમયના જ હોય છે. અહી” એટલું યાદ રાખવું ઘટે કે જીવને એક જ