________________
-૪૬
નવકારવ-દીપિકા એટલે તેઓની ગણના અસંસીમાં થાય છે અને નારક દેવ, ગર્લજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યની ગણના સંજ્ઞીમાં થાય છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય માં જેઓ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા સિવાય મૃત્યુ પામે, તે અપર્યાપ્ત અસંગી પંચેન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત અસંસી પંચેન્દ્રિય કહેવાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાંથી જેઓ સ્વયેગ્ય પયાપ્તિએ પૂરી કર્યા વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિય કહેવાય છે અને પૂરી કરીને મૃત્યુ પામે, તે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે.
સંસી પચેન્દ્રિયમાં નારક છના સાત પ્રકારે છે. પ્રથમ નરકના છે, બીજી નરકના છે, એ પ્રમાણે સાતમી નરક સુધીના છે.
સંસી પચેન્દ્રિયમાં તિર્યંચના મુખ્ય ત્રણ પ્રકારે છે: (૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર. વળી તેના પણ કેટલાક પેટાપ્રકારે છે. 1. સંજ્ઞી પંચેન્દ્રિયમાં મનુષ્યના મુખ્ય ત્રણ પ્રકારે છે. (૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ અને (૩) અતરદ્વીપજ. વળી તે દરેકના અનુક્રમે પંદર, ત્રીશ તથા છપ્પન પ્રકારે છે.
સંજ્ઞી પંચેન્દ્રિયમાં દેવના મુખ્ય ચાર પ્રકારે છેઃ (૧) ભવનપતિ, (૨) વ્યંતર તથા (વાણુવ્યંતર), (૩)