________________
૨૭
અશુદ્ધ કેમ છે ? અને ચૌદ ભેદો અથવા ચેારાશી લાખ જીવાયેાનિમાં. આ જીવના જન્મ મરણુની પરંપરા શા માટે ચાલે ? એ ખાખતના . સુક્ષ્મ બુદ્ધિથી પરામ કરવા ધણા જરૂરી છે. અનાદિકાળથી ખંધ, ઉદય અને સત્તા એ ત્રણેયની અપેક્ષાએ ધ્રુવતારક સમાન અચલ રહેલા મિથ્યાત્વમાહનીય નામના કમઁયથી ચૈતન્યસ્વરૂપ આત્માએ પાતાના ચેતન સામે જોયું નથી અને જોવાની ઈચ્છા પણ પ્રગટેલ નથી. એ મિથ્યાત્વના યથી આ આત્માની શુદ્ધિનું જોડાણુ સદાકાળ અચેતન એવા જડ પદાર્થી સાથે જ રહ્યું છે. અમુક અપેક્ષાએ કહીએ તા ઓ જીવ કિવા આત્માની બુદ્ધિ વ્યભિચારિણી બની ગઈ છે. આત્મા એ પુરુષ છે, બુદ્ધિ એ આત્માની પત્ની છે. પત્ની જો પતિવ્રતા હોય તા ગમે તે કાર્યમાં પોતે જોડાયેલ હાવા છતાં એનું ધ્યાન ક્ષણે ક્ષણે પોતાના પતિના ક્ષેમકુશલ માટે જ હોય છે, જ્યારે વ્યભિચારિણી કુલટા સ્ત્રીનું ધ્યાન નિર તર પતિના અહિત માટેજ હોય છે. અનતના મલ્લુ એવા આત્મા આજે પામર ની ગયે છે.
સમ્યગ્દષ્ટિ તેમજ દેશવિરત-સવિરત વગેરે આત્માની . ચેતના કિવા બુદ્ધિ પતિવ્રતા બાળા સમાન છે એ સમ્યગ્દષ્ટિ વગેરે મહાનુભાવા સ યેાગવશાત ગમે તે પ્રવૃત્તિમા જોડાયેલા હાય, છતાં પોતાના આત્મદેવના ક્ષેમકુશલ સ ખ ધી લક્ષ્ય તેઓના હૈયામા સદાય જાગ્રત હોય છે. જ્યારે મિથ્યાદષ્ટિ આત્મા પરમાત્માના મદિરમાં અથવા ખીજા કાઈ ધર્મસ્થાનમાં વતતા હોય, છતાં એમની મુદ્ધિનુ જોડાણુ પ્રાય: અચેતન તેમજ વિનશ્વર એવા જડ પદાર્થોની પ્રાપ્તિ સાથે જ વતું હોય છે. અને આ કારણે જ અનન્તના પ્રભુ એવા. આપણા આત્મા વમાનમાં પામર ખની ગયા છે
આત્મામાં વર્તતી જડતા એ જ અજીવતત્ત્વ ક્ષણે ક્ષણે નવાં નવાં પુદ્ગલા ગ્રહણ કરવા (અર્થાત્ કમ આંધવા ), બંધાયેલાં કનાં મૂળા ભાગવવા અને એ કળા ભાગ- -