________________
[૫] તત્વસંવેદન
તત્ત્વવેદન અને શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ સુંદર, સ્પષ્ટતા કરી છે. તેઓ કહે છે : विषकण्टकरत्नादौ, बालादिप्रतिभासवत् । विषयप्रतिभासं स्यात्, तद्धेयत्वाद्यवेदकम् ॥
ઝેર, કટા અને રત્નાદિકને વિષે બાલકાદિના જાણપણુની પેઠે હૈયત્વ આદિને નિશ્ચય નહિ કરાવનારું જ્ઞાન વિષયપ્રતિભાસ છે.”
બાળકે એમ જાણે છે કે આ ઝેર કહેવાય, આ કાંટો. કહેવાય અને આ રન કહેવાય, પણ ઝેર શા માટે ત્યાજ્ય છે? કાંટો શા માટે પરિહાર્ય છે? અથવા રત્ન શા માટે ગ્રહણ કરવા એગ્ય છે? એ વિવેક તેને હોતું નથી. તાત્પર્ય કે હેય અને ઉપાદેયના વિવેકથી રહિત માત્ર વિષયના પ્રતિભાસ રૂપ જે જ્ઞાન હોય, તે વિષય તિભાસ જાણવું.
पातादिपरतन्त्रस्य, तदोषादावसंशयम् । : अनाद्याप्तियुक्तं चात्मपरिणतिमन् मतम् ॥
• ' વિષય અને કષાય વગેરે દોષથી પરતંત્ર થયેલા. પ્રાણીને તેના દોષ વગેરેનું જે સંશયરહિત જ્ઞાન થાય અને જે દુર્ગતિગમનરૂપ અનર્થ અને પરંપરાથી મળતા એલરૂપી.